- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
મોરબીના માળિયા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી સુશોભનની બેસ્ટ વસ્તુઓ બનાવાઈ.
શાળા માં સ્વચ્છતા રહે એટલે માળીયા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે એક સુંદર અને ઉપયોગી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે નકામી કે પૂરી થઈ ગયેલી વસ્તુઓ ફરી થી તેનો ઉપયોગ થઈ જાય અને શાળા માં જ તેને સુંદર રીતે સજાવી શકીએ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment