આર્ટ ડેકો પૅલેસ - મોરબી

 

આર્ટ ડેકો પૅલેસ - મોરબી

આ મહેલ ગુજરાતમાં યુરોપીય પ્રભાવનું શ્રેષ્‍ઠત્તમ ઉદાહરણ છે. તે ગ્રેનાઇટથી બનેલું છે. જે લંડનના અંડરગ્રાઉન્‍ડ સ્‍ટેશન અને ચાર્લ્‍સ હોલ્‍ટનના સ્‍ટેશનની યાદ અપાવે છે. આ મહેલમાં છ દિવાનખંડ, છ ડાઇનિંગ રૂમ તથા ચૌદ શયનખંડ આવેલા છે. અહીંના દિવાનખંડ, શયનખંડ કે સ્‍નાનાગર ને ઉત્‍કૃષ્‍ટ કલાકૃતિઓ દ્વારા શણગારવામાં આવ્‍યા છે.

Comments