Morbi|Vankaner: શ્રીમતિ એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થિનીઓએ નાટક થકી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું

 Morbi|Vankaner: શ્રીમતિ એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થિનીઓએ નાટક થકી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું 

વાંકાનેરમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવા નાટકનું આયોજન કરાયું; સૌએ સ્વચ્છતા શપથ લીધા

#gujaratinformation  #cmogujarat #SwachhataHiSeva2024 #SwachhtaHiSeva #SHSGujarat2024

Courtesy: info Morbi gog

Comments